viralpatel.info
News: www.viralpatel.info >> Photos of Kalamb Beach added   |   3 new lyrics post of Delhi-6 Songs added!
News: www.viralpatel.info >> blog <new> !
Google Ads
 
Get Latest Update by Email
Email :
Preview | Powered by FeedBlitz
We hate spam as much as you do ! You will get no more than single mail per update !

હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. (2)

કેડે કંદોરો ને કોટમાં દોરો (2)
તારા લેહેરીયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું
તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.

બેડલું માથે ને મેહંદી ભરી હાથે, (2)
તારા ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું
તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.

રાસે રમતી, આંખને ગમતી, (2)
પૂનમની રઢીયાળી રાતે, મારું મન મોહી ગયું
તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું,
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.

Related Posts:
None